16 06 2007

પ્રેમમાં એવા થયા અનુભવ કે,
જે મળે તેના હાલ પૂછું છું..
આંસું ટપકી પડે છે આંખોમાંથી,
એવા ભ્રમમાં મારી આંખો લુછીં લઉં છું….


Actions

Information

Leave a comment