તમારી ઉડતી જુલફોને જરા કાબુ માં રાખો,
હજારોના દિલ ઘાયલ થયા છે, હવે તો માથામાં તેલ નાખો!
તમારી ઉડતી જુલફો
30 05 2007Comments : 1 Comment »
Categories : Jokes
દેણદાર લેણદાર
30 05 2007હું તારા દિલ નો દેવાદાર, તું મારા દિલની લેણદાર
હજી હવાલા પાડવાના બાકી છે
અને તારો બાપ વારસીક હીસાબો માંગે છે …. (Humor / fun in Gujarati. Literature and art site)
Comments : 1 Comment »
Categories : Jokes
તું હસે છે જ્યારે જ્યારે,
30 05 2007તું હસે છે જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે.
હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાઇ આ ખાડામાં કેટલા પડે છે!
તમે ફૂલ નહીં પન જમીન પર ઉગ્તા ઘાસ છો,
સાચ્ચુ કહુ, તમે એક મોટો ત્રાસ છો. (Humor / fun Shayari in Gujarati. Literature and art site)
Comments : 1 Comment »
Categories : Jokes
પ્રેમ
30 05 2007હિન્દી પ્રેમી : ડારલીંગ મેરે કાન મેં કુછ હલકા સા,
કુછ નરમ સા,
કુછ નમકીન સા,
કુછ મીઠા સા કહો!
ગુજરાતી પ્રેમીકા : ઢોકળાં (Humor / fun / shayari in Gujarati. Literature and art site)
Comments : 1 Comment »
Categories : Jokes
Joke
27 03 2007In an interview a candidate was asked the question “Why We dont Have pointers in JAVA?”, to which he replied like this:
“I married a widow who had a grown-up daughter. My father, who visited us quite often, fell in love with my step daughter and married her.
Hence, my father became my son-in-law, and my step-daughter became my mother. Some months later, my wife gave birth to a son,
who became the brother in law of my father as well as my uncle.”
“The wife of my father, that is my step daughter, also had a son.
Thereby, i got a brother and at the same time a grandson. My wife is my grandmother, since she is my mother’s mother. Hence, i am my wife’s husband and at the same time her step-grandson; in other words, i am my own grandfather.”
“I guess that’s why we don’t have pointer in Java
Comments : Leave a Comment »
Categories : Jokes